Site icon News Continuous Bureau | Mumbai

ખેડૂત આંદોલન ઉગ્ર બનતા  ગૃહ મંત્રાલય ઍક્શન મોડમાં, તાત્કાલિક ભર્યુ આ પગલું

પ્રજાસત્તાક દિવસે દિલ્હીની ફરતે ટ્રેક્ટર રેલી દરમિયાન ખેડૂત આંદોલન ઉગ્ર બની રહ્યુ છે.

ટ્રેક્ટર રેલી સિંધુ અને ટિકરી બોર્ડર પર બેરિકેડ્સ તોડી આઇટીઓ અને લાલ કિલ્લા સુધી પહોંચી ગઇ હતી. જેમાં કેટલાક ખેડૂતોએ લાલ કિલ્લા પર ખેડૂતોનો ઝંડો ફરકાવ્યો હતો. 

Join Our WhatsApp Channel

સ્થિતિની ગંભીરતાને જોઇને દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં રાત્રિના 12 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.

Mumbai PM Modi Event Security Breach મુંબઈમાં પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ નજીક સુરક્ષામાં મોટી ચૂક પોલીસે ૨ શંકાસ્પદોને બંદૂક સાથે ઝડપી પાડ્યા
PM Modi In Vadodara ‘ફાઇલો લટકાવવાનો દૌર પૂરો થયો, હવે વિકાસ દોડે છે’ વડોદરામાં મેગા પ્રોજેક્ટ્સ વચ્ચે પીએમ મોદીનું મોટું સંબોધન
Akhilesh Yadav Big Strategy માત્ર ફેશન નહીં, પાક્કી પોલિટિક્સ લાલ અને વાદળીના સંગમથી અખિલેશ યાદવ કયા મોટા મિશન પર નીકળ્યા છે?
Rahul Gandhi Congress Future Team કોંગ્રેસની ફ્યુચર ટીમ માટે રાહુલ ગાંધી પોતે લઈ રહ્યા છે ઇન્ટરવ્યુ ૧૨૦ યુવા નેતાઓ થયા શોર્ટલિસ્ટ, સંગઠનમાં મળશે મોટી જવાબદારી
Exit mobile version