Site icon

Airlines quarrel : ઈન્ડિગો ની એરલાઈન્સમાં જોરદાર ઝઘડો, ખાવાના મામલે પેસેન્જર અને એર હોસ્ટેસ બાખડ્યા. વિડીયો વાયરલ…

માત્ર લોકલ ટ્રેન અને બસ માં નહીં પરંતુ એરલાઇન્સમાં પણ લોકો નાના-મોટા મામલે ઝઘડી પડતા હોય છે. આવો જ એક વિડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ખાવાના જેવા નજીવા મુદ્દે એરહોસ્ટેસ અને પેસેન્જર ઝઘડી પડ્યા.

Quarrel in indigo airlines between passenger and airlines staff

Airlines quarrel : ઈન્ડિગો ની એરલાઈન્સમાં જોરદાર ઝઘડો, ખાવાના મામલે પેસેન્જર અને એર હોસ્ટેસ બાખડ્યા. વિડીયો વાયરલ…

News Continuous Bureau | Mumbai

16મી ડિસેમ્બરના રોજ દિલ્હી તરફ જતી ઈન્ડિગો ની એરલાઇન્સ પર જોરદાર ઝઘડો જોવા મળ્યો. આ સંદર્ભે નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાત એમ છે કે પેસેન્જરે ખાવાના સંદર્ભે કશીક ટીપ્પણી કરતા એરહોસ્ટેસ ભડકી ગઈ હતી. તેણે જોરદાર જવાબ આપવાનો શરૂ કર્યો અને છેલ્લે ઝઘડો થયો. જુઓ વિડિયો…

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: મુકેશ અંબાણીની મોટી ખરીદી, આ કંપનીનો ભારતીય બિઝનેસ ખરીદ્યો… 2850 કરોડમાં સોદો

Strengthening Maritime Bonds: સુરક્ષા અને સહયોગના નવા શિખરો: INS ત્રિકંડની મોરિશિયસની મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોમાં નવો પ્રાણ ફૂંકાયો
LPG Crisis Relief: યુદ્ધના મેદાન વચ્ચે ભારતની જીત! હોર્મુઝના જોખમી રૂટ પરથી ભારતના ૨ જહાજોનો સુરક્ષિત માર્ગ, ગેસ સંકટ હળવું થવાના એંધાણ
Fuel Crisis 2026: ગેસ-તેલની અછતને પહોંચી વળવા સરકારની નવી વ્યૂહરચના; હોટલો-રેસ્ટોરાંમાં વૈકલ્પિક ઈંધણની મંજૂરી, જાણો રેશનિંગમાં કેરોસીનનું શું છે ગણિત.
Hapur Gas Hoarding Case: જનતા લાઈનમાં અને નેતાના ઘરે ‘બ્લેક’નો ખેલ! હાપુડમાં એલપીજી સંકટ વચ્ચે ૫૫ ગેસ સિલિન્ડરનો જથ્થો મળતા ખળભળાટ; તંત્રએ કરી કડક કાર્યવાહી
Exit mobile version