ગુરુવારે ભારત અને પાકિસ્તાન ની સીમા પર સુખોઇ ૩૦, મિરાજ-2000 વિમાન ની સાથે રાફેલ એ શક્તિ પ્રદર્શન કર્યું
ભારત અને ફ્રાન્સના સંયુક્ત યુદ્ધ અભ્યાસ હેઠળ આ કરવામાં આવ્યું
અભ્યાસ દરમિયાન ભારતીય વાયુસેનાએ ડમી મિસાઈલો છોડી
રાજસ્થાનની જોધપુર સરહદ પર આ કવાયત થઈ. આવનાર પાંચ દિવસ સુધી અભ્યાસ ચાલુ રહેશે.