Site icon

આખરે ટ્વિટર ઝૂક્યું : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલની આકરી પ્રતિક્રિયા બાદ કર્યું આ કામ.. જાણો વિગતે

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

ભારે વિવાદ બાદ ટ્વિટરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું એકાઉન્ટ રિસ્ટોર કરી દીધું છે.

દિલ્હીની નવ વર્ષની રેપ પીડિતાના પરિવારજનોની તસવીર પોસ્ટ કર્યા બાદ ટ્વિટરે રાહુલ ગાંધીનું એકાઉન્ટ અસ્થાયી રીતે સસ્પેન્ડ કરી દીધુ હતુ. પછી તેને લૉક કરી દીધુ હતુ.

સુત્રો અનુસાર આ તસવીર શેર કરવા માટે કોંગ્રેસના જે અન્ય નેતાઓના ટ્વિટર હેન્ડલ લૉક કરવામાં આવ્યા હતા  તેમણે પણ રિસ્ટોર કરી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અને અન્ય પાર્ટીના નેતાઓના હેન્ડલ લૉક થયા બાદ કોંગ્રેસે ટ્વિટર પર પ્રહાર કર્યા હતા. 

શું તહેવારોમાં તેલના ભાવ પર સરકાર અંકુશ લાવી શકશે? સામાન્ય વર્ગ જ નહીં, વેપારી આલમ પણ સરકારની નીતિથી નારાજ; જાણો વિગત

Vrindavan Boat Tragedy:વૃંદાવનમાં યમુના નદીમાં મોટી હોનારત, ૧૦ શ્રદ્ધાળુઓના મોત, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ યથાવત.
India Qatar LNG Supply: કતારથી ભારત આવશે LNG ટેન્કર, રસોઈ ગેસની અછતને પહોંચી વળવા માસ્ટર પ્લાન તૈયાર.
Monalisa Viral Girl:મોનાલિસા નીકળી સગીર! ફરમાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, કોઈપણ ક્ષણે થઈ શકે છે ધરપકડ
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version