મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્વારા આંચકો લાગ્યો છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મોટો ઝાટકો લાગ્યો છે. સુરતની અદાલતે તેમના પર પાસ કરેલા ઓર્ડર પર રોક લગાવવાથી ઇન્કાર કરી દીધો છે.

by Akash Rajbhar
Rahul Gandhi did not get relief from Surat Court

News Continuous Bureau | Mumbai
સુરતની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી કે રાહુલ ગાંધીને દોષિત ઠેરવવામાં આવેલા ચુકાદા પર રોક લગાવવામાં આવે. આ સંદર્ભેની અરજી સુનવણી પર આવી હતી પરંતુ સુરતની હાઇકોર્ટે આ અરજીને રદ બાદલ કરી છે.

સુરત કોર્ટ દ્વારા અરજી રદ થવાને કારણે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને વકીલ અભિષેક મનુ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે કે નીચલી કોર્ટની ભૂલને ઉપલી કોર્ટ સુધારી દેશે.

આ અરજી રદ થવાનો મામલો ઘણો ગંભીરતાથી જોવાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીને આ મામલે દોષી ઠેરવવામાં આવ્યા જેને કારણે તેમનું સાંસદ પદ અને ઘર બંનેઉ જતા રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: મુંબઈની લોકલ ટ્રેનમાં રોપ ટ્રીક. ઉભા ઉભા ઝોંઘા ખાવા માટેનો જુગાડ. ફોટોગ્રાફ થયો વાયરલ…

 

Join Our WhatsApp Community

You may also like