Site icon

હવે રાહુલ ગાંધી લોકોની મદદે આવ્યા, કહ્યું જરૂર હોય તો સીધો અહિયાં ફોન કરો. આ રહ્યો નંબર..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

દેશમાં અત્યારે વિકટ પરિસ્થિતિ છે ત્યારે તમામ લોકો બને એટલા પ્રયાસ કરીને પીડિત લોકોની મદદ કરી રહ્યા છે. હાલમાં રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે જે કોઇ વ્યક્તિને મદદની જરૂર હોય તે સીધો આ નંબર પર ફોન કરે. આ નંબરથી ડોક્ટરની સલાહ તદ્દન મફત મળશે. 

Join Our WhatsApp Community

વાત એમ છે કે કોંગ્રેસ પાર્ટી તરફથી 'હેલો ડોક્ટર' મેડિકલ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇનના માધ્યમ થી ડોક્ટરો અને દર્દીઓને કનેક્ટ કરવામાં આવે છે. 

બાહુબલી નેતા અને અનેક લોકોને જાનથી મારી નાખનાર આ ડોન કોરોના થી મૃત્યુ પામ્યો…

 

Iran-Israel War Impact in India: જેનો ડર હતો તે જ થયું… ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર મહારાષ્ટ્ર સુધી પહોંચી, સરકારના આદેશથી પુણેમાં ગેસ પુરવઠો ખોરવાયો.
Char Dham Yatra 2026: શું તમે પણ ચારધામ જવાનું વિચારી રહ્યા છો? આજથી શરૂ થયું બુકિંગ; ભૂલ્યા વગર કરાવી લો રજિસ્ટ્રેશન, આ તારીખથી શરૂ થશે દર્શન
IAF Sukhoi Crash Assam: આસામમાં વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ ક્રેશ: દેશની રક્ષા કરતા ૨ પાયલટ શહીદ; વાયુસેનામાં શોકની લહેર.
Fuel Crisis Rumors in UP: યુપીમાં કેમ ખાલી થઈ રહ્યા છે પેટ્રોલ પંપો? અછતની અફવા ફેલાતા જ લોકોમાં ફફડાટ, ડ્રમ ભરીને તેલ લઈ જતા લોકોના વીડિયો વાયરલ.
Exit mobile version