કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે સુરતની કોર્ટમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.
સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીના વકીલે કહ્યું હતું કે તેઓ પોતાના નિવેદન સંદભે માફી નહીં માંગે અને કાનૂની કાર્યવાહી નો સામનો કરશે.
હવે કોર્ટ દ્વારા માનહાનિ કેસની આગળની સુનાવણી 12 જુલાઈએ હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકની સભામાં રાહુલ ગાંધી દ્વારા મોદી સમાજને લઈને ટીપ્પણી કરાઈ હતી. તેની સામે મોઢ વણિક સમાજ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Leave a Reply