Site icon

Railway News : સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન 25 ઓગસ્ટ સુધી ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

Railway News : રેલવે જબલપુર ડિવિઝનના ઈટારસી-ભોપાલ સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે બ્લોક લેશે. આ કારણે સોમનાથ-જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન (11463/11464) ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

Railway News : Somnath-Jabalpur Express train will run on diverted route till August 25

Railway News : Somnath-Jabalpur Express train will run on diverted route till August 25

News Continuous Bureau | Mumbai 

Railway News : પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર(jabalpur) ડિવિઝનના ઈટારસી-ભોપાલ(bhopal) સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે સોમનાથ(somnath)-જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન (11463/11464) ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

Join Our WhatsApp Community

ડાયવર્ટ કરેલ ટ્રેનો
1. 23, 24 અને 25 ઓગસ્ટ, 2023ના રોજ સોમનાથથી ઉપડતી ટ્રેન નંબર 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ભોપાલ-ઈટારસી-જબલપુરને બદલે ભોપાલ – બીના જં. – કટની મુરવારા – જબલપુર થઈને ચાલશે.
2. 23, 24, 26 અને 27 ઓગસ્ટ, 2023 ના રોજ જબલપુરથી ઉપડતી ટ્રેન નંબર 11464 જબલપુર – સોમનાથ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ જબલપુર – ઈટારસી – ભોપાલને બદલે જબલપુર – કટની મુરવારા – બીના જંશન – ભોપાલ થઈને ચાલશે.

આ સમાચાર પણ વાંચો : Hair Fall : વાળ ખરતા બંધ થઈ જશે, રસોડાની આ વસ્તુઓ કરશે હેર ફોલ કંટ્રોલ, ખુબ જ કામની છે ટિપ્સ..

Jagannath Ratna Bhandar:૪૮ વર્ષનો ઈન્તજાર ખતમ: જગન્નાથ મંદિરના રત્ન ભંડારનું ખુલશે રહસ્ય; RBI ની દેખરેખ હેઠળ સોના-ચાંદીની ગણતરી શરૂ
Final Farewell to Harish Rana: દેશનું પ્રથમ ‘ઈચ્છામૃત્યુ’: ૧૩ વર્ષની યાતના બાદ હરીશ રાણાએ લીધા અંતિમ શ્વાસ, ગ્રીન પાર્કમાં અપાઈ વિદાય
LPG ગેસ ધારકો સાવધાન! સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર; હવે રિફિલ માટે જોવી પડશે આટલા દિવસની રાહ; જાણો નવો નિયમ
E30 Petrol India:પેટ્રોલના ભાવમાં મળશે મોટી રાહત? હવે ‘E30’ ઈંધણની તૈયારી; વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.
Exit mobile version