Site icon

આખરી ઠંડી વચ્ચે આ રાજ્યોમાં પડશે વરસાદ, હવામાન  વિભાગે કરી આગાહી. 

Rain in many parts of Gujarat

ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યારે વરસશે કમોસમી વરસાદ?

News Continuous Bureau | Mumbai

સામાન્ય રીતે 15 મી ઓગસ્ટ ના કાર્યક્રમ દરમિયાન વાતાવરણ ( Weather ) માં વાદળા અને વરસાદ હોય છે. ઘણી વખત 15 ઓગસ્ટના કાર્યક્રમ વખતે એકાદ ઝાપટું પણ પડે છે. આ વખતે 26મી જાન્યુઆરી ( Republic Day ) સુધી વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં ભારે બરફ વર્ષા ( Snow fall )  તેમજ અનેક જગ્યાએ વરસાદી ( Rain ) ઝાપટા પડી શકે તેમ છે.

 કઈ જગ્યાએ વરસાદ પડશે?

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં વરસાદ પડી શકે છે. તેમજ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે બરફ વર્ષા થઈ શકે છે. 

આ સમાચાર પણ વાંચો: ગજબ કહેવાય.. આ દેશની સરકાર ત્યાંના મૂળ નિવાસીઓને ચૂકવશે 17 હજાર કરોડનું વળતર, જાણો શું છે સમગ્ર મામલો

Exit mobile version