આખરી ઠંડી વચ્ચે આ રાજ્યોમાં પડશે વરસાદ, હવામાન  વિભાગે કરી આગાહી. 

ઉત્તર ભારતમાં વરસાદની આગાહી આગામી 2-3 દિવસ વરસાદની શક્યતા દિલ્હી, પંજાબ, હરિયાણા, UPમાં વરસાદનું અનુમાન વરસાદ સાથે કરા પણ પડી શકે છે જમ્મુ કશ્મીર,હિમાચલ,ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા થશે 26 જાન્યુઆરી સુધી વાતાવરણમાં આવશે પલટો

by kalpana Verat
Rain in many parts of Gujarat

સામાન્ય રીતે 15 મી ઓગસ્ટ ના કાર્યક્રમ દરમિયાન વાતાવરણ ( Weather ) માં વાદળા અને વરસાદ હોય છે. ઘણી વખત 15 ઓગસ્ટના કાર્યક્રમ વખતે એકાદ ઝાપટું પણ પડે છે. આ વખતે 26મી જાન્યુઆરી ( Republic Day ) સુધી વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં ભારે બરફ વર્ષા ( Snow fall )  તેમજ અનેક જગ્યાએ વરસાદી ( Rain ) ઝાપટા પડી શકે તેમ છે.

 કઈ જગ્યાએ વરસાદ પડશે?

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં વરસાદ પડી શકે છે. તેમજ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે બરફ વર્ષા થઈ શકે છે. 

આ સમાચાર પણ વાંચો: ગજબ કહેવાય.. આ દેશની સરકાર ત્યાંના મૂળ નિવાસીઓને ચૂકવશે 17 હજાર કરોડનું વળતર, જાણો શું છે સમગ્ર મામલો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More