Site icon

Ram Mandir Ayodhya: નૃપેન્દ્ર મિશ્રાનું મોટુ નિવેદન.. અયોધ્યાના રામ મંદિર માટે દાન દ્વારા આટલા કરોડ રૂપિયા એકઠા થયા.. જાણો સંપુર્ણ વિગતો વિગતવાર. વાંચો અહીં.

Ram Mandir Ayodhya: અયોધ્યામાં બની રહેલી રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું છે કે મંદિરના નિર્માણ માટે ચાર લાખથી વધુ લોકોએ યોગદાન આપ્યું…

Ram Mandir Ayodhya- Rs 3500 crore collected through donations for Ayodhya's Ram temple- Nripendra Mishra

Ram Mandir Ayodhya- Rs 3500 crore collected through donations for Ayodhya's Ram temple- Nripendra Mishra

News Continuous Bureau | Mumbai 

Ram Mandir Ayodhya: અયોધ્યા (Ayodhya) માં બની રહેલી રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા ( Nripendra Mishra) એ કહ્યું છે કે મંદિરના નિર્માણ માટે ચાર લાખથી વધુ લોકોએ યોગદાન આપ્યું છે અને લગભગ 3500 કરોડ રૂપિયા એકઠા થયા છે.

Join Our WhatsApp Community

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું, “ભક્તોને આ મંદિરમાં આશા અને વિશ્વાસ હતો. અમારા ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે એવો પ્રયાસ કર્યો કે કાર્યકર્તાઓ રસીદો સાથે દેશના ઓછામાં ઓછા ચાર લાખ ગામડાઓમાં જાય. “તેમનું દાન એકત્ર કરશે અને જમા કરશે”

આ સમાચાર પણ વાંચો :  Manipur Violence: મણિપુરમાં સ્થિતિ ફરી વણસી, સરકારે આટલા પોલીસ સ્ટેશન વિસ્તારોને છોડીને સમગ્ર રાજ્યને અશાંત વિસ્તાર કર્યો જાહેર..જાણો સમગ્ર મામલો વિગતે.. વાંચો અહીં..

 જેમણે રૂ. 50 કરોડ આપ્યા છે..

તેમણે કહ્યું, “એવા લોકો છે જેમણે રૂ. 10 કરોડ આપ્યા છે. એવા પણ લોકો છે જેમણે રૂ. 50 કરોડ આપ્યા છે પરંતુ તેઓ સંખ્યામાં ઓછા છે. સામાન્ય લોકો જેમણે (દાન) આપ્યું છે તેઓ ચાર લાખથી વધુ છે.”મિશ્રાએ કહ્યું, “તે તમામ રસીદો રાખવામાં આવી છે. આ માધ્યમથી લગભગ 3500 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા.” તેમણે એમ પણ કહ્યું કે, ‘ભક્તો 26 જાન્યુઆરી પહેલા મંદિરમાં ભગવાન રામના દર્શન કરી શકશે.’

LPG Gas Price: ભારતના ૨ ગેસ ટેન્કરો હોર્મુઝની સામુદ્રધુની પાર કરવા સજ્જ; શું હવે ગેસ સિલિન્ડરના ભાવ ઘટશે? જાણો લેટેસ્ટ અપડેટ
PM Modi Middle East Diplomacy: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની વચ્ચે પીએમ મોદીની ‘મિડિલ ઈસ્ટ ડિપ્લોમેસી’: ૫ દેશોના દિગ્ગજ નેતાઓ સાથે શું થઈ વાત?
Weather Alert: હવામાનનું મહાઅલર્ટ: દેશના ૧૯ રાજ્યોમાં વાવાઝોડાનું ‘રૌદ્ર સ્વરૂપ’ મચાવશે તબાહી, કવખતના વરસાદથી ખેતીના પાક પર સંકટ
LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
Exit mobile version