Site icon

Rashtrapati Bhavan: રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત સામાન્ય લોકો માટે 21 થી 29 જાન્યુઆરી સુધી બંધ રહેશે… જાણો કારણ

Rashtrapati Bhavan: 11, 18 અને 25 જાન્યુઆરીના રોજ ગાર્ડ પરિવર્તન સમારોહ નહીં

Rashtrapati Bhavan Visiting Rashtrapati Bhavan will be closed for the general public from January 21 to 29... Know the reason

Rashtrapati Bhavan Visiting Rashtrapati Bhavan will be closed for the general public from January 21 to 29... Know the reason

News Continuous Bureau | Mumbai

Rashtrapati Bhavan:  આગામી પ્રજાસત્તાક દિવસ પરેડ અને બીટિંગ રીટ્રીટ સમારોહને કારણે રાષ્ટ્રપતિ ભવન (સર્કિટ-1)ની મુલાકાત 21 થી 29 જાન્યુઆરી, 2025 સુધી સામાન્ય લોકો માટે બંધ રહેશે.

Join Our WhatsApp Community

11, 18 અને 25 જાન્યુઆરી, 2025ના રોજ પ્રજાસત્તાક દિવસ પરેડના રિહર્સલને કારણે રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ પરિવર્તન સમારોહ પણ યોજાશે નહીં.

આ સમાચાર પણ વાંચો :  Narendra Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Strengthening Maritime Bonds: સુરક્ષા અને સહયોગના નવા શિખરો: INS ત્રિકંડની મોરિશિયસની મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોમાં નવો પ્રાણ ફૂંકાયો
LPG Crisis Relief: યુદ્ધના મેદાન વચ્ચે ભારતની જીત! હોર્મુઝના જોખમી રૂટ પરથી ભારતના ૨ જહાજોનો સુરક્ષિત માર્ગ, ગેસ સંકટ હળવું થવાના એંધાણ
Fuel Crisis 2026: ગેસ-તેલની અછતને પહોંચી વળવા સરકારની નવી વ્યૂહરચના; હોટલો-રેસ્ટોરાંમાં વૈકલ્પિક ઈંધણની મંજૂરી, જાણો રેશનિંગમાં કેરોસીનનું શું છે ગણિત.
Hapur Gas Hoarding Case: જનતા લાઈનમાં અને નેતાના ઘરે ‘બ્લેક’નો ખેલ! હાપુડમાં એલપીજી સંકટ વચ્ચે ૫૫ ગેસ સિલિન્ડરનો જથ્થો મળતા ખળભળાટ; તંત્રએ કરી કડક કાર્યવાહી
Exit mobile version