617
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આદેશ બહાર પાડીને 2000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા 2000 રૂપિયાની નોટ હવે વધુ નહીં આપે તેમ જ જે લોકો પાસે 2000 રૂપિયાની નોટ છે તેમને આગામી દિવસો દરમિયાન આ પૈસા બેંકમાં જમા કરવા પડશે.
પૈસા બેંકમાં જમા કરવા માટે આકરા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. જે પ્રમાણે 23 તારીખથી શરૂ કરીને 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરી શકો છો. તેમજ આ પૈસા 20,000 રૂપિયાથી વધુ ન હોઈ શકે.
આખો ઓર્ડર અહીં વાંચો.

RBI does denomination of 2000 note

RBI does denomination of 2000 note
You Might Be Interested In