Site icon

Republic Day: પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રિટ્રીટ માટેની ટિકિટોનું વેચાણ 02 જાન્યુઆરી, 2025થી શરૂ થશે

Republic Day: પ્રજાસત્તાક દિવસ માટે ટિકિટો 2 જાન્યુઆરીથી વેચાશે, જાણો સંપૂર્ણ માહિતી

Republic Day Ticket sales for Republic Day Parade and Beating Retreat will begin from January 02, 2025

Republic Day Ticket sales for Republic Day Parade and Beating Retreat will begin from January 02, 2025

News Continuous Bureau | Mumbai

Republic Day: પ્રજાસત્તાક દિવસ પરેડ 2025 અને બીટિંગ રિટ્રીટ માટે ટિકિટોનું વેચાણ 02 જાન્યુઆરી, 2025ના રોજથી શરૂ થશે. ટિકિટના દરોની વિગતો નીચે મુજબ છે:

ક્રમાંક આયોજન ટિકિટોનું મૂલ્ય સમયપત્રક
1. પ્રજાસત્તાક દિનની પરેડ (26.01.2025) ₹100/- અને ₹20/- 02 જાન્યુઆરી 2025 – 11 જાન્યુઆરી 2025 થી 0900 વાગ્યાથી દિવસનો ક્વોટા સમાપ્ત થાય ત્યાં સુધી.
2. બીટિંગ રિટ્રીટ

(ફુલ ડ્રેસ રિહર્સલ દા. ત. 28.01.2025)

₹20/-
3. બીટિંગ રિટ્રીટ (29.01.2025) ₹100/-

 

Join Our WhatsApp Community

Republic Day:  ટિકિટો નીચેના પોર્ટલ/પ્લેટફોર્મ પરથી સીધી જ ખરીદી શકાય છેઃ

  1. aamantran.mod.gov.in
  2. ‘આમંત્રણ’ મોબાઇલ એપને મોબાઇલ સેવા એપ સ્ટોર પરથી/આપેલ QR કોડ દ્વારા ડાઉનલોડ કરી શકાય છેઃ

અન્ય પાંચ સ્થળ  ટિકિટ બૂથ/કાઉન્ટર પરથી પણ ઓરિજિનલ ફોટો આઇડી કાર્ડ (આધાર કાર્ડ, વોટર આઇડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ અને કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલું આઇડી કાર્ડ વગેરે, જે પ્રજાસત્તાક દિવસ/બીટીંગ રીટ્રીટ રિહર્સલ સમારોહમાં હાજરી આપવા માટે પણ સાથે રાખવાની જરૂર રહેશે) બતાવી ટિકિટ ખરીદી શકાય છે:

ક્રમાંક ટિકિટ કાઉન્ટરનું સ્થાન તારીખો અને સમયો
1 સેના ભવન (ગેટ નંબર 2) 02 જાન્યુઆરી 2025 – 11 જાન્યુઆરી 2025

 

બપોરે – 10-00 કલાકથી 13-00 કલાક

 

બપોરે – 14-00 કલાકથી 16-30 કલાક

2 શાસ્ત્રી ભવન (ગેટ નંબર 3 પાસે)
3 જંતર-મંતર (મેઇન ગેટ પાસે)
4 પ્રગતિ મેદાન (ગેટ નંબર 1)
5 રાજીવ ચોક મેટ્રો સ્ટેશન (ગેટ નંબર 7 અને 8)
  1. પ્રજાસત્તાક દિનની ઉજવણી 2025ને લગતી માહિતી rashtraparv.mod.gov.in/ પર જોઈ શકાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version