Site icon

બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીના નિધન બાદ સજાગ થઈ મોદી સરકાર-સીટ બેલ્ટ અંગે બનાવ્યો આ નવો નિયમ- ટૂંક સમયમાં જારી કરશે આદેશ

 News Continuous Bureau | Mumbai

કારમાં સીટ બેલ્ટ(seat belt) ન બાંધવાને કારણે ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું (businessman Cyrus Mistry) અકસ્માતમાં(Accident) મોત થયું હતું.  

Join Our WhatsApp Community

આ ઘટનાની ગંભીર નોંધ લેતા મોદી સરકારે(Modi Govt) એક મોટો નિર્ણય લીધો છે.

નવા નિર્ણય મુજબ, હવેથી કારમાં બેઠેલા દરેક વ્યક્તિએ ફરજિયાત સીટ બેલ્ટ (Mandatory seat belts) બાંધવો પડશે. 

આ સાથે જો કારની પાછળની સીટ પર બેઠેલા લોકો સીટ બેલ્ટ નહીં બાંધે તો તેમને દંડ ભરવો પડશે. 

આ ઉપરાંત પાછળની સીટમાં બેલ્ટ લગાડવા માટે ક્લિપની વ્યવસ્થા હશે. 

આગામી ત્રણ દિવસમાં કેન્દ્ર સરકારના(Central Govt) પરિવહન મંત્રાલય(Ministry of Transport) દ્વારા આદેશ જારી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : ફોલ્ટી બ્રીજ કે પછી સીટ બેલ્ટ ન પહેરવો- ફોરેન્સીક ટીમે સાયરસની મોત માટે આ કારણ આગળ ધર્યું

Indian Railways special trains: ભારતીય રેલ્વે આગામી 3 દિવસમાં આજથી અનેક ઝોનમાં 89 વિશેષ ટ્રેન સેવાઓ (100થી વધુ ટ્રિપ્સ) દોડાવશે
Goa: અગ્નિકાંડ પછી ક્લબ માલિકનું નાટક: ‘મૃત્યુથી હચમચી ગયો છું’ કહીને ફરાર, દુર્ઘટના બાદ પ્રથમ નિવેદન
Aadhaar Card: સરકાર લાવી રહી છે નવો નિયમ: આધાર કાર્ડની ફોટોકોપી હવે નહીં ચાલે! નાગરિકોએ શું કરવું પડશે?
Donald Trump Avenue: હૈદરાબાદમાં ‘ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ’! રતન ટાટા અને ગૂગલના નામ પર પણ રસ્તાઓનું નામકરણ, જાણો વિગત
Exit mobile version