Site icon

બરાબરનો ભેરવાયો યાસીન મલિક-પોતાને શાંતિ દૂત ગણાવનાર આ કાશ્મીરી આતંકીએ ગૃહમંત્રીની દિકરીનું અપહરણ કર્યું હતું-કોર્ટમાં આ વ્યક્તિએ કર્યો ખુલાસો

News Continuous Bureau | Mumbai

જમ્મુ અને કાશ્મીરના(Jammu and Kashmir) પૂર્વ મુખ્યમંત્રી(Former Chief Minister) મુફ્તી મોહમ્મદ સઈદની(Mufti Mohammad Saeed) પુત્રી રૂબિયા સઈદે(Rubia Saeed) જેકેએલએફના(JKLF)વડા યાસીન મલિકને(Yasin Malik) અપહરણકર્તા(kidnapper) તરીકે ઓળખાવ્યો છે. 

Join Our WhatsApp Community

રૂબિયા સઈદ 1989ના અપહરણ કેસની(Kidnapping case) સુનાવણીમાં(hearing) પહેલીવાર કોર્ટમાં હાજર થઈ હતી.

રૂબિયાએ કોર્ટમાં જણાવ્યું કે 1989માં યાસીન મલિક અને ત્રણ લોકો સાથે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.
 
ઉલ્લેખનીય છે કે, રૂબિયાના અપહરણથી સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો હતો જેને છોડાવવા માટે તે સમય દરમિયાન 5 આતંકવાદીઓને બદલામાં છોડવા પડ્યા હતા.

1990માં આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ(CBI) રૂબિયાને સાક્ષી બનાવી હતી. યાસીન મલિક હાલમાં આતંકવાદીઓને ફંડિંગ(Funding Terrorists) કરવાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  જો બાળકો સવારે 7 વાગે શાળામાં જતા હોય તો હું કોર્ટમાં સવારે 9 વાગે ન જઈ શકું- સુપ્રીમ કોર્ટના જજે વહેલી સુનાવણી શરૂ કરી- આપ્યો દાખલો- જાણો વિગત

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version