242
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Sajjan Kumar News:
-
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમારને આજીવન કેદની સજા સંભળાવી છે.
-
1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત સરસ્વતી વિહાર હિંસા કેસમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.
-
બીજી વખત સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
-
આ પહેલા સજ્જન કુમાર દિલ્હી કેન્ટ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
-
દિલ્હી પોલીસ અને પીડિતોએ આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેટેગરીના માનીતાં સજ્જન કુમાર સામે ફાંસીની સજાની માંગ કરી હતી.
આ સમાચાર પણ વાંચો: Trump Ukraine Russia War : રશિયા યુક્રેન યુદ્ધમાં નવો વળાંક, ટ્રમ્પની નીતિઓથી પશ્ચિમી દેશો નારાજ; આપ્યુ યુક્રેનને સમર્થન..
You Might Be Interested In