221
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,
15 ફેબ્રુઆરી, 2022
મંગળવાર.
યુટ્યૂબે સંસદ ટીવીના સત્તાવાર અકાઉન્ટને બંધ કરી દીધું છે.
ચેનલના પેજ પર જતાં લખાયેલું આવી રહ્યું છે કે યુટ્યૂબ કમ્યુનિટી ગાઈડલાઈનના ઉલ્લંઘન માટે આ અકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યું છે.
કેટલાય યુઝર્સે સ્ક્રીનશોટ શેર કરીને દાવો કર્યો છે કે, મોડી રાતે અકાઉન્ટ હૈક કરીને તેનું નામ 'Ethereum' કરી દેવામાં આવ્યું છે.
જો કે હજુ સુધી આ અંગે સરકાર તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરાકરે ગત વર્ષ લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવીને મર્જ કરીને સંસદ ટીવી નામ આપ્યું છે.
મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, આટલા લોકોના ઘટનાસ્થળે જ નિપજ્યા મોત
You Might Be Interested In