192
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
11 મે 2020
સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં 4 G સર્વિસ રિસ્ટોરેશન કેસમાં ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાના આદેશ આપ્યો છે સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં 4 G સેવાઓ શરૂ કરવા માટે દાખલ કરેલી એક અરજીની સુનાવણી દરમિયાન આ ચુકાદો આપ્યો છે. કારણકે વિવિધ અરજદારો દ્વારા અલગ અલગ અરજી દાખલ કર્યા બાદ ઉભા થયેલા વિવાદોને ધ્યાનમાં લઈ આ મામલે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે એ વધુ સારું રહેશે એમ કહી સાથે જ સુપ્રીમ કોર્ટએ કહ્યું કે આ સમિતિનું નેતૃત્વ ગૃહ બાબતોના સચિવ કરશે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટ મહિનાથી જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાના હેતુસર 4G સેવના બદલે 2G સેવા જ હાલ કામ કરી રહી છે..
You Might Be Interested In