News Continuous Bureau | Mumbai
SCO એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટનું(Shanghai Cooperation Organization Summit) આયોજન સમરકંદ, ઉઝબેકિસ્તાનમાં(Uzbekistan) થઈ રહ્યું છે.
સમિટમાં ભાગ લેવા માટે પીએમ મોદી આજે બપોરે સમરકંદ(Samarkand) જવા રવાના થશે અને આવતીકાલે SCOની બેઠકમાં (SCO meeting) ભાગ લેશે.
આ સમિટમાં સુરક્ષા(Security), કનેક્ટિવિટી(Connectivity), વેપાર(Trade), પર્યટન(Tourism) અને અન્ય બાબતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
આ વખતે SCO સમિટ ઘણી ખાસ છે કારણ કે પાકિસ્તાનના પીએમ(Pakistan PM) અને ચીનના રાષ્ટ્રપતિ(President of China) પણ આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે.
જોકે પીએમ મોદી શી જિનપિંગ(Xi Jinping) અને પાક પીએમ શાહબાઝ શરીફને(PM Shahbaz Sharif) મળશે કે નહીં તે અંગે કોઈ વિગત જાણવા મળી થયું .
આ સમાચાર પણ વાંચો : આ તારીખે લંડન જશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ- મહારાણી એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં આપશે હાજરી- જાણો વિગતે