289
Join Our WhatsApp Community
દેશની ત્રણ કરોડ જનતાના રાશન કાર્ડ તેઓના આધાર કાર્ડ સાથે લિંક ના થવાના કારણે રદ્દ થયા છે.
સુપ્રીમ કોર્ટે આ બાબતને અત્યંત ગંભીર ગણાવી ને કેન્દ્ર સરકાર અને તમામ રાજ્યો પાસે જવાબ માગ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે એ બાબતે કેન્દ્રને નોટિસ ઇશ્યુ કરી છે. તેમજ આગામી ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.
You Might Be Interested In
