392
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કોંગ્રેસ અધ્યક્ષ પદ(Congress President post) માટે આવતા મહિને ચૂંટણી(Election) યોજાવાની છે.
મીડિયા રિપોર્ટ મુજબ પાર્ટીના કેટલાક નેતાઓ(Party leaders) રાહુલ ગાંધીને(Rahul gandhi) અધ્યક્ષ પદે જોવા માંગે છે.
જો રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે ઇન્કાર કરશે તો પાર્ટી અશોક ગહેલોતને(Ashok Gehlot) કોંગ્રેસ અધ્યક્ષ બનાવી શકે છે.
માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી હજુ પણ કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળવામાં ખચકાટ અનુભવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર/ઓક્ટોબરમાં નવા અધ્યક્ષની પસંદગી કરવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે પરંતુ રાહુલે અત્યાર સુધી સ્પષ્ટ જવાબ નથી આપ્યો.
આ સમાચાર પણ વાંચો : સીએએ લાગુ થશે અને સો ટકા લાગુ થશે પણ કયારે- અમિત શાહે આપ્યો આ જવાબ
You Might Be Interested In