207
Join Our WhatsApp Community
- ભારત બાયોટેક ની નોઝલ વેક્સીન ને પહેલા અને બીજા તબક્કાના ટ્રાયલ માટેની મંજુરી આપી દેવામાં આવી છે.
- નાગપુર માં આ વેક્સીનના પહેલા અને બીજા તબક્કાની ટ્રાયલ કરવામાં આવશે.
- આ નસલ વેક્સીનમાં બેની જગ્યાએ માત્ર એક જ ડોઝ આપવાની જરૂર પડશે.
- નાક વાટે આપવામાં આવનારી વેક્સીન ઈન્જેક્શન વાળી વેક્સીન કરતા વધારે સારી હોઈ શકે છે
You Might Be Interested In
