News Continuous Bureau | Mumbai
Kashi Tamil Sangamam: તમિલ પ્રતિનિધિમંડળની ( Tamil delegation ) બીજી બેચ, જેમાં શિક્ષકો (જેનું નામ પવિત્ર યમુના નદીના નામ પરથી રાખવામાં આવ્યું છે) અને આશરે 250 લોકોના સમૂહમાં અન્ય લોકો સામેલ હતા, તેમણે આજે શ્રી કાશી વિશ્વનાથ મંદિરની ( Kashi Vishwanath Temple ) મુલાકાત લીધી હતી.

second batch of the Tamil delegation of the second phase of the Kashi Tamil Sangam visited Sri Kashi Vishwanath Temple
પ્રતિનિધિઓએ ગંગાના કાંઠે, વિશાલાક્ષી અને અન્નપૂર્ણા મંદિરો અને અન્નપૂર્ણા ભવનની મુલાકાત લીધી હતી.

second batch of the Tamil delegation of the second phase of the Kashi Tamil Sangam visited Sri Kashi Vishwanath Temple
કાશી તમિલ સંગમમનો બીજો તબક્કો 30 ડિસેમ્બર 2023 સુધી ચાલુ રહેશે. ગયા વર્ષે, કાશી તમિલ સંગમમના પ્રથમ તબક્કાનું આયોજન 16 નવેમ્બરથી 16 ડિસેમ્બર, 2022 સુધી કરવામાં આવ્યું હતું. લગભગ 1400 (પ્રત્યેક 200 વ્યક્તિઓના 7 જૂથો) લોકો તમિલનાડુના ( Tamil Nadu ) વિવિધ ભાગોમાંથી મુસાફરી કરશે તેવી અપેક્ષા છે, જે જીવનના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. કાશીમાં તેમના પ્રવાસ દરમિયાન, તેમના પ્રવાસ કાર્યક્રમ મુજબ, તેઓ પ્રયાગરાજ અને અયોધ્યાની ( Ayodhya ) પણ મુલાકાત લેશે.
આ સમાચાર પણ વાંચો : Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.