ભારત સરકારે આદર પુનાવાલા ની કંપની ને 2500 કરોડ રૂપિયાનું પેમેન્ટ કરી દીધું છે, જે મુજબ 160 રૂપિયા પ્રતિ ડોઝ પ્રમાણે ભારત સરકારને વેક્સિન આપવામાં આવશે
સીરમ ઈન્સ્ટીટ્યુટ કુલ મળીને 16 કરોડ રસી ભારત સરકારને આપશે. અત્યાર સુધી ભારત સરકારને કુલ ૮.૭ કરોડ રસી આપવામાં આવી છે.
બીજી તરફ ભારત બાયોટેક એ સરકારને ૮૮ લાખ રસી આપી છે.
શું મુંબઈ શહેરમાં હવે ઇમારતોમાં થી કોરોના ઝૂંપડપટ્ટી તરફ જશે. આ રહ્યો ઈશારો. જાણો વિગતે..