ઉત્તર પ્રદેશ માં કોરોના ને કારણે અત્યાર સુધી 7 ધારાસભ્યોના મૃત્યુ થયા છે. જેમાંથી ચાર ધારાસભ્યોના મૃત્યુ ગત 15 દિવસ દરમિયાન થયા છે.
સૌથી છેલ્લે એટલે કે શુક્રવારે સવારે સલોન મતદાર ક્ષેત્રમાંથી ચૂંટાઈ આવેલા ધારાસભ્ય દલબહાદુર કોરી નું નિધન થયું છે.
અત્યાર સુધી ધારાસભ્ય કેસરસિંહ ગંગવાર, ચેતન ચૌહાણ, કમલા રાની, સુરેશ શ્રીવાસ્તવ, રમેશ દિવાકર નું નિધન થયું છે.
આટલા બધા ધારાસભ્યોના મૃત્યુ થવાને કારણે લોકો યોગી સરકારથી નારાજ છે.
