- કોંગ્રેસના નેતા અને યુપીએ સરકારમાં મંત્રી રહી ચુકેલા સાંસદ શશી થરુરે પીએમ મોદી પર એક કોમેન્ટ કરીને બાદમાં માફી માંગી
- પીએમ મોદીએ કહ્યુ હતુ કે, બાંગ્લાદેશની આઝાદી માટે 1971માં જનસંઘ દ્વારા સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો.જેમાં મેં ભાગ લીધો હતો અને મારી ધરપકડ પણ થઈ હતી.
- કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓએ મોદીના નિવેદનને ખોટુ ગણાવીને તેની મજાક ઉડાવવાની શરુ કરી હતી.જેમાં થરુર પણ જોડાયા હતા. પછી થરુરે ફરી ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, સોરી હું ખોટો હતો
કોંગ્રેસ ના આ નેતાએ પહલે વાડાપ્રધાનની મજાક ઉડાડી અને પછી માફી માંગી. નાક કપાયું.
