KVIC: શ્રી જીતનરામ માંઝીએ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) દ્વારા સંચાલિત યોજનાઓ/કાર્યક્રમોના કામગીરીની સમીક્ષા કરી

KVIC: કેન્દ્રીય એમએસએમઇ મંત્રી શ્રી જીતનરામ માંઝી ( Jitan Ram Manjhi  ) અને એમએસએમઇ ( MSME ) રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજેએ ખાદી અને ગ્રામોદ્યોગ (કેવીઆઈસી)ના અધ્યક્ષ શ્રી મનોજ કુમારની સાથે દેશમાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) ક્ષેત્રના વિકાસ માટે સંચાલિત યોજનાઓ/કાર્યક્રમોના પ્રદર્શનની સમીક્ષા કરી.

 News Continuous Bureau | Mumbai

KVIC: કેન્દ્રીય એમએસએમઇ મંત્રી શ્રી જીતનરામ માંઝી ( Jitan Ram Manjhi  ) અને એમએસએમઇ ( MSME ) રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજેએ ખાદી અને ગ્રામોદ્યોગ (કેવીઆઈસી)ના અધ્યક્ષ શ્રી મનોજ કુમારની સાથે દેશમાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) ક્ષેત્રના વિકાસ માટે સંચાલિત યોજનાઓ/કાર્યક્રમોના પ્રદર્શનની સમીક્ષા કરી. આ પ્રસંગે એમએસએમઇ મંત્રાલય ( MSME Ministry ) અને KVICના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. 

Join Our WhatsApp Community
Shri Jitan Ram Manjhi reviewed the performance of schemes programmes administered by Khadi and Village Industries Commission (KVIC).

Shri Jitan Ram Manjhi reviewed the performance of schemes programmes administered by Khadi and Village Industries Commission (KVIC).

કેન્દ્રીય મંત્રીએ KVI સેક્ટરને પ્રોત્સાહન આપવા અને ખાદી કારીગરોને ( khadi artisans ) ટેકો આપવા માટેની યોજનાઓના અમલીકરણ પર કેન્દ્રિત અભિગમ દ્વારા પ્રયત્નોને વધુ ઊંડું અને વિસ્તૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

Shri Jitan Ram Manjhi reviewed the performance of schemes programmes administered by Khadi and Village Industries Commission (KVIC).

આ સમાચાર પણ વાંચો : M. Venkaiah Naidu: પ્રધાનમંત્રી 30 જૂને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુના જીવન અને સફર પર આધારિત ત્રણ પુસ્તકોનું વિમોચન કરશે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version