Sitaram Yechury : વરિષ્ઠ CPI(M) નેતા સીતારામ યેચુરીનું નિધન, આ બીમારીના પગલે લાંબા સમયથી હતા હોસ્પિટલમાં દાખલ; 72 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Sitaram Yechury CPI(M) leader Sitaram Yechury dies of acute respiratory tract infection at 72
Sitaram Yechury CPI(M) leader Sitaram Yechury dies of acute respiratory tract infection at 72

News Continuous Bureau | Mumbai 

Sitaram Yechury : 

  • કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના મહાસચિવ સીતારામ યેચુરીનું 72 વર્ષની વયે નિધન થયું છે.

  • 19 ઓગસ્ટના રોજ ન્યુમોનિયાને કારણે તેમને દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. 25 દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી.

  • તેમને લાંબા સમય સુધી ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. કમનસીબે સારવાર દરમિયાન આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

  • પરિવારજનોએ યેચુરીનો પાર્થિવદેહ દિલ્હી એમ્સને ડોનેટ કર્યો છે.

 

 

આ સમાચાર પણ વાંચો :  ગણપતિ બાપ્પા સામાન્ય ભક્તો માટે ‘VIP’ બન્યા, ‘લાલબાગચા રાજા’ના દરબારમાં આમ જનતા સાથે ભેદભાવનો વીડિયો આવ્યો સામે

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!