251
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર
સંયુક્ત કિસાન મોરચાની મહત્વની બેઠક પૂરી થઈ ગઈ છે
બેઠક બાદ સંયુક્ત કિસાન મોરચાએ સરકાર સાથે વાત કરવા માટે 5 નેતાઓની એક કમિટી બનાવી છે.
આ સમિતિમાં બલબીર રાજેવાલ, ગુરનામ ચદુની, શિવ કુમાર કક્કા, યુદ્ધવીર સિંહ, અશોક ધવલેના નામ સામેલ છે.
એમએસપી સહિત તમામ મુદ્દાઓ પર સરકાર સાથે વાત કરવા માટે આ સમિતિ બનાવવામાં આવી છે.
જો કે એમએસપીને લઈને હજુ નામો નક્કી કરવામાં આવ્યા નથી.
સંયુક્ત કિસાન મોરચાની આગામી બેઠક હવે 7 ડિસેમ્બરે યોજાશે.
You Might Be Interested In