ખેડૂતો આંદોલન સંયુક્ત કિસાન મોરચાની બેઠક સમાપ્ત, સરકાર સાથે વાતચીત કરવા માટે બનાવી 5 સભ્યોની કમિટી, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 4 ડિસેમ્બર 2021

શનિવાર

સંયુક્ત કિસાન મોરચાની મહત્વની બેઠક પૂરી થઈ ગઈ છે

બેઠક બાદ સંયુક્ત કિસાન મોરચાએ સરકાર સાથે વાત કરવા માટે 5 નેતાઓની એક કમિટી બનાવી છે. 

આ સમિતિમાં બલબીર રાજેવાલ, ગુરનામ ચદુની, શિવ કુમાર કક્કા, યુદ્ધવીર સિંહ, અશોક ધવલેના નામ સામેલ છે. 

એમએસપી સહિત તમામ મુદ્દાઓ પર સરકાર સાથે વાત કરવા માટે આ સમિતિ બનાવવામાં આવી છે. 

જો કે એમએસપીને લઈને હજુ નામો નક્કી કરવામાં આવ્યા નથી.

સંયુક્ત કિસાન મોરચાની આગામી બેઠક હવે 7 ડિસેમ્બરે યોજાશે.

કર્ણાટક બાદ હવે આ રાજ્યમાં ઓમિક્રૉનની એન્ટ્રી, ઝીમ્બાબ્વેથી  આવેલ દર્દી કોરોના પોઝિટિવ; તંત્ર થયું દોડતું 
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More