228
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી શુક્રવારે વિવિધ વિપક્ષી દળો સાથે બેઠક કરી રહ્યા છે.
કોંગ્રેસ સહિત 19 પક્ષોના નેતાઓએ વર્ચ્યુઅલ રીતે યોજાયેલી બેઠકમાં હાજરી આપી.
જોકે, બહુજન સમાજ પાર્ટીએ બેઠકથી પોતાને દૂર રાખ્યા, જ્યારે આમ આદમી પાર્ટી (આપ) ને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
આ બેઠકનો ઉદ્દેશ સંસદના તાજેતરમાં સમાપ્ત થયેલા ચોમાસુ સત્ર બાદ વિપક્ષી એકતાને વધુ મજબૂત કરવાનો છે.
You Might Be Interested In