Site icon

Kharif crop: ખરીફ પાકની વાવણી 378 લાખ હેક્ટર વિસ્તારને પાર

Kharif crop: ગત વર્ષની સરખામણીએ ખરીફ પાકની વાવણીમાં 14.10 ટકાનો વધારો. કઠોળના વાવેતર હેઠળના વિસ્તારમાં 50 ટકાનો વધારો થયો

Sowing of kharif crops across 378 lakh hectares area

Sowing of kharif crops across 378 lakh hectares area

 News Continuous Bureau | Mumbai

Kharif crop: કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે 8 જુલાઈ, 2024 ના રોજ ખરીફ પાક હેઠળના વિસ્તાર કવરેજની પ્રગતિ જાહેર કરી છે.

Join Our WhatsApp Community

વિસ્તાર: લાખ હેક્ટરમાં 

ક્રમ  

પાક

વાવેલો વિસ્તાર
વર્તમાન વર્ષ 2024 ગત વર્ષ 2023
1 ડાંગર 59.99 50.26
2 કઠોળ 36.81 23.78
a તુવેર 20.82 4.09
b અડદદાણા 5.37 3.67
c મગદાણા 8.49 11.79
d કુલ્થી* 0.08 0.07
e બીજા કઠોળ 2.05 4.15
3 શ્રી અન્ન અને બરછટ અનાજ 58.48 82.08
a જુવાર 3.66 7.16
b બાજરા 11.41 43.02
c રાગી 1.02 0.94
d નાની બાજરી 1.29 0.75
e મકાઈ 41.09 30.22
4 તેલીબિયાં 80.31 51.97
a મગફળી 17.85 21.24
b સોયાબીન 60.63 28.86
c સૂર્યમુખી 0.46 0.30
d તલ** 1.04 1.34
e નાઇજર (રામતલ) 0.19 0.00
f એરંડા 0.10 0.20
g અન્ય તેલીબિયાં 0.04 0.04
5 શેરડી 56.88 55.45
6 શણ અને મેસ્ટા 5.63 6.02
7 રૂ 80.63 62.34
કુલ 378.72 331.90

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો  :  Worli Hit And Run : વર્લી હિટ એન્ડ રન કેસમાં સનસનીખેજ ખુલાસો; મહિલાને 1.5 કિલો મીટર સુધી ઘસેડી, પછી સીટ બદલી અને મહિલાને કચડી…જાણો વિગતે

Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Nitish Kumar: ઘર, જમીન, ગાડીઓ… નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની કુલ સંપત્તિ કેટલી? જાણો કોણ છે વધુ ધનવાન
Al-Falah University: આતંકવાદ સાથે જોડાણ: અલ-ફલાહ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી અમદાવાદ, જયપુર અને ગોરખપુરમાં કરાવી ચૂક્યો છે ધમાકા
Aadhaar Card: આધાર કાર્ડમાં થશે મોટો ફેરફાર? ફોટોકોપીના દુરુપયોગને રોકવા માટે UIDAI નો મોટો નિર્ણય
Exit mobile version