Site icon

State Elections : ગુજરાતમાં 24 જુલાઈએ 3 બેઠક માટે રાજ્યસભાની ચૂંટણી યોજાશે, કેન્દ્રીય ચૂંટણીપંચે જાહેર કર્યો કાર્યક્રમ

State Elections : રાજ્યસભાની ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવી છે. 24 જુલાઈએ 3 બેઠક માટે રાજ્યસભાની ચૂંટણી યોજાશે. આજે જ કેન્દ્રીય ચૂંટણીપંચે કાર્યક્રમ જાહેર કર્યો છે.

Voting Begins In 6 States In First Test For INDIA Bloc: 10 Points

Voting Begins In 6 States In First Test For INDIA Bloc: 10 Points

News Continuous Bureau | Mumbai

State Elections : રાજ્યસભાની ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવી છે. 24 જુલાઈએ 3 બેઠક માટે રાજ્યસભાની ચૂંટણી યોજાશે. આજે જ કેન્દ્રીય ચૂંટણીપંચે કાર્યક્રમ જાહેર કર્યો છે. 

Join Our WhatsApp Community

24 જુલાઈના રોજ રાજ્ય સભાની બેઠક માટે ચૂંટણી(Election) યોજવામાં આવશે. ચૂંટણી લક્ષી પરીણામ પણ 24 જુલાઈના રોજ 5 વાગે જાહેર કરવામાં આવશે. ગોવા, ગુજરાત, બંગાળની 10 રાજ્યસભા બેઠક માટે ચૂંટણી જાહેર કરાઈ છે. કેન્દ્રીય ચૂંટણીપંચે રાજ્યસભાની ચૂંટણીને લઈને કાર્યક્રમ જાહેર કર્યો છે. જો કે, 6 જુલાઈના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ 13 જુલાઈ રહેશે.  જેમાં ભાજપ(BJP) આ વખતે કેટલાક ચહેરાઓ બદલી શકે છે. ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો છે. કોંગ્રેસની કેટલીક બેઠકો પણ આ વખતે ભાજપના ફાળે પૂરતું સંખ્યાબળ ના હોવાના કારણે જશે. ત્યારે ઓ અત્યારના ચહેરાઓ બદલવામાં આવી શકે છે.સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર 2 ચહેરાઓ બદલાશે. જેથી આ વખતે નવો ચાન્સ ભાજપમાંથી મળવાની શક્યતા છે. સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર જુગલજી ઠાકોર, દિનેશ અનાવાડીયા ડ્રોપ થઈ શકે છે આ સાથે કેન્દ્રીય મંત્રી જય શંકર પણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા છે. જેથી વિદેશ પ્રધાનને ફરીથી રાજ્યસભામાંથી ચૂંટણી લડાવવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો: Lok Sabha Election 2024: નીતિશનું સંયોજક બનવુ લગભગ નિશ્ચિત, શું તેઓ વીપી સિંહની જેમ પીએમ બની શકશે?

Western Railway Special Train: પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને મંગલુરુ વચ્ચે સ્પેશિયલ ટ્રેન
Bill Gates Jeffrey Epstein Connection: ગેટ્સ ફાઉન્ડેશન પર સંકટના વાદળો? જેફ્રી એપસ્ટીન વિવાદમાં બિલ ગેટ્સે સ્વીકારી પોતાની ભૂલ; જાણો શું છે આખો મામલો
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
US F-22 Fighter Jets: ઈઝરાયેલમાં પીએમ મોદીના લેન્ડિંગ પહેલા અમેરિકાનું ‘એક્શન’: ઈરાન સરહદ પાસે F-22 ફાઈટર જેટ્સ તૈનાત; શું મહાયુદ્ધની શરૂઆત થશે?
Exit mobile version