News Continuous Bureau | Mumbai
Ram Mandir: રામ મંદિર ના ઉત્સવ પ્રસંગે આખા દેશમાં ઠેર ઠેર સરઘસ નીકળવાનું છે. તેમજ વાતાવરણ રામમય બનવાનું છે ત્યારે વિઘ્ન સંતોષીઓ કોઈ જાતની ધમાલ કરે નહીં તે માટે પોલીસ વિભાગ દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. છત્તીસગઢમાં એક વિચિત્ર બનાવ્યો છે.
Ram Mandir: ડ્રોન કેમેરામાં શું પકડાયું.
પોલીસ વિભાગે રાંચી ખાતે ડ્રોન કેમેરા મારફતે દરેક ઈમારતની ટેરેસ ની તપાસ કરી હતી. ત્યારે અમુક ઇમારત પર પથરાઓ ભેગા કરીને રાખવામાં આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું હતું. પોલીસ વિભાગ તરત જ એલર્ટ મોડ પર આવી ગયું અને આ ઇમારતના માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે. હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Ranchi Police has discovered terraces of 10 houses stacked up with stones, with the help of drones just a day ahead of Ramnavami. You can take a guess about the community those 10 houses belong to. pic.twitter.com/lBI02enav6
— Ritik (@ThenNowForeve) April 16, 2024