Sanjiv Khanna CJI: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ આજે થશે નિવૃત્ત, સંજીવ ખન્ના હશે દેશના આગામી નવા ચીફ જસ્ટિસ; આ તારીખે લેશે શપથ

Sanjiv Khanna CJI: જસ્ટિસ ચંદ્રચુડે 8 નવેમ્બર, 2022ના રોજ ચીફ જસ્ટિસ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.

by Hiral Meria
Supreme Court CJI Sanjiv Khanna will be the next new CJI of country; Will take oath on 11th nov

News Continuous Bureau | Mumbai

Sanjiv Khanna CJI: 

  •  CJI ચંદ્રચૂડ હવે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. મુખ્ય ન્યાયાધીશ તરીકે આજે તેમનો છેલ્લો કાર્યકારી દિવસ છે. 

  • જસ્ટિસ સંજીવ ખન્નાની સત્તાવાર રીતે તેમના સ્થાને ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ ( Chief Justice Of India ) તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ 11 નવેમ્બરે શપથ લેશે. 

  • જસ્ટિસ ચંદ્રચુડે ( CJI Chandrachud ) 8 નવેમ્બર, 2022ના રોજ ચીફ જસ્ટિસ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. 

  • તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વના નિર્ણયો આપ્યા અને ઘણી વખત સરકાર સાથે ઘર્ષણ પણ કર્યું.

આ સમાચાર પણ વાંચો :  Arjun kapoor: સિંઘમ અગેન નો ડેંજર લંકા આ બીમારીથી છે પીડિત અર્જુન કપૂરે પોતે કર્યો ખુલાસો

 

Join Our WhatsApp Community

You may also like