દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયું છે.
સુપ્રીમ કોર્ટ ના 50 ટકા સ્ટાફ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યો છે. આ ખરાબ સ્થિતિને જોતા હવે સુપ્રીમ કોર્ટેના જજોએ ઘરેથી જ સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.
જોકે સુપ્રીમ કોર્ટની પીઠ પોતાના નિયત સમયથી એક કલાક મોડી બેસશે અને સુનાવણી કરશે..
સુપ્રીમ કોર્ટના કર્મચારીઓમાં કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા બાદ કોર્ટરૂમ સહિત કોર્ટ પરિસરને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે.
'અબ આયા ઉંટ પહાડ કે નીચે' અનિલ દેશમુખે અઠવાડિયામાં CBI સામે આવવું પડશે. જાણો વિગત