Site icon

રાજ્ય સરકારો પ્રવાસી મજૂરો પાસેથી બસ ટ્રેન નું ગાડીભાડુ લઈ શકાશે નહીં: સુપ્રીમ કોર્ટ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

28 મે 2020 

આજે સુપ્રીમ કોર્ટે મજૂરોને રાહત થાય એવા મોટા વિષય પર પોતાનો ફેસલો આપ્યો છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વતન જવા માંગતા મજૂરોની સુનાવણી મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે કહ્યું કે "મજૂરો પાસેથી ટ્રેન કે બસ નું ભાડું લેવામાં ન આવે કારણ કે રાજ્ય સરકારોએ આ ભાડું ઉઠાવવું પડશે", વધુ સ્પષ્ટતા કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે "જે શ્રમિક જે રાજ્યમાં ફસી ગયો છે એ રાજ્યની ભોજન આપવાની ફરજ છે અને ક્યારે કઈ જગ્યાએ એ ભોજન મળશે એની જાણકારી પણ રાજ્ય સરકારે પલાયન ન કરતા લોકો સુધી પહોંચાડવાની રહેશે".

 વાસ્તવમાં 26 મેના દિવસે કોર્ટે પગપાળા જતા અને અનેક તકલીફો વેઠતા કામદારોના ફૂટેજ જોયા બાદ સ્વયં સંજ્ઞાન લઇ કેન્દ્ર સરકારને આ મુદ્દે પોતાનો પક્ષ મુકવા માટે આજની તારીખે આવવાનું કહ્યું હતું..

Vrindavan Boat Tragedy:વૃંદાવનમાં યમુના નદીમાં મોટી હોનારત, ૧૦ શ્રદ્ધાળુઓના મોત, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ યથાવત.
India Qatar LNG Supply: કતારથી ભારત આવશે LNG ટેન્કર, રસોઈ ગેસની અછતને પહોંચી વળવા માસ્ટર પ્લાન તૈયાર.
Monalisa Viral Girl:મોનાલિસા નીકળી સગીર! ફરમાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, કોઈપણ ક્ષણે થઈ શકે છે ધરપકડ
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version