સુપ્રીમ કોર્ટે જહાજ તોડવા પર સ્ટે મૂકી દીધો છે.
સ્ટે મૂકી દેતા ઘોડા છૂટ્યા પછી તબેલા ને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે.
જોકે હવે આ જહાજ સચવાય તો પણ તેનો ભવ્ય દેખાવ રહ્યો નથી અને ફરીથી ભવ્ય દેખાવ ઉભો કરી શકાય એમ પણ નથી.
અત્યારે આઇએનએસ વિરાટનું અલંગમાં શ્રીરામ ગ્રુપના પ્લોટ નં.9 માં વિસર્જન કરવાનું કાર્ય ચાલી રહ્યું છે.