News Continuous Bureau | Mumbai
Supreme Court Aligarh Muslim University: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) ના લઘુમતી દરજ્જા પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે.
સુપ્રીમના ( Supreme Court ) નિર્ણયમાં AMUનો લઘુમતી દરજ્જો યથાવત રાખવામાં આવ્યો છે.
ચુકાદો સંભળાવતી વખતે CJI ચંદ્રચુડે ( D Y Chandrachud ) કહ્યું કે ચાર ન્યાયાધીશોનો સર્વસંમતિથી અભિપ્રાય છે. મેં બહુમતી લખી છે. જ્યારે 3 જજોના અલગ-અલગ અભિપ્રાય છે. આ રીતે નિર્ણય 4:3 લેવામાં આવ્યો હતો.
CJI डीवाई चंद्रचूड़ 10 नवंबर को रिटायर होने वाले हैं इससे पहले उन्होंने एक बहुत ही बेहतरीन फैसला सुनाया है🔥
आज अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी यानि AMU के अल्पसंख्यक दर्जे को लेकर सुप्रीम कोर्ट में सुनवाई होनी थी,
आज इस मामले में CJI की अध्यक्षता में 7 जज की बेंच ने अपना फैसला… pic.twitter.com/lpvLdQS4Ua
— Jaiky Yadav (@JaikyYadav16) November 8, 2024
આ સમાચાર પણ વાંચો : DLC Campaign 3.0: અમદાવાદમાં પેન્શનરો માટે યોજાઈ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) ઝુંબેશ 3.0 માટે શિબિરો, આ સ્થળોએ કરવામાં આવ્યું કેમ્પનું આયોજન.
આ ( Aligarh Muslim University ) ચુકાદો એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કેમ કે આજે સીજેઆઈ ચંદ્રચૂડ નિવૃત્ત થઈ રહ્યા છે અને નિવૃત્તિના દિવસે જ તેમણે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
#AMUMinoritycase ||#SupremeCourt overrules its 1967 decision by 4:3 majority which held that #AligarhMuslimUniversity can’t claim minority status as it was created by a statute.
The issue of AMU minority status is now left to be decided by a regular bench for factual… pic.twitter.com/IVwMcRmaSD
— All India Radio News (@airnewsalerts) November 8, 2024
સાત જજોની બેન્ચે 4-3 ના બહુમતથી ( Minority status ) આ અંગે ચુકાદો આપ્યો હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)