Site icon

Suryakanta Vyas: PM મોદીએ પૂર્વ ધારાસભ્ય સૂર્યકાન્તા વ્યાસનાં નિધન પર વ્યક્ત કર્યો શોક.

Suryakanta Vyas: પ્રધાનમંત્રીએ પૂર્વ ધારાસભ્ય સૂર્યકાન્તા વ્યાસનાં નિધન પર શોક વ્યક્ત કર્યો

Suryakanta Vyas PM Modi condoled the demise of former MLA Suryakanta Vyas.

Suryakanta Vyas PM Modi condoled the demise of former MLA Suryakanta Vyas.

News Continuous Bureau | Mumbai

Suryakanta Vyas:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સૂરસાગરના પૂર્વ ધારાસભ્ય સૂર્યકાન્તા વ્યાસના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. શ્રી મોદીએ કહ્યું કે રાજસ્થાનના સૂરસાગરમાં લોક કલ્યાણ માટેના તેમના કાર્યો માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. 

Join Our WhatsApp Community

Suryakanta Vyas:  એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ ( Narendra Modi )  કહ્યું;

“राजस्थान के सूरसागर की पूर्व विधायक और भाजपा  ( BJP ) की वरिष्ठ नेता श्रीमती सूर्यकांता व्यास जी के निधन से अत्यंत दुख हुआ है। क्षेत्र में जनकल्याण के अपने कार्यों के लिए उन्हें सदैव याद किया जाएगा। हाल की मेरी जोधपुर यात्रा के दौरान उनसे मिलने का अवसर प्राप्त हुआ था, जब उन्होंने विशेष रूप से एयरपोर्ट आकर मुझे आशीर्वाद दिया। शोक की इस घड़ी में मैं उनके प्रशंसकों और परिजनों के प्रति अपनी संवेदना व्यक्त करता हूं। ओम शांति!”

આ સમાચાર પણ વાંચો : Chunky pandey birthday: મેડિકલ નો અભ્યાસ છોડી આ રીતે લોકપ્રિય અભિનેતા બન્યો ચંકી પાંડે, બાંગ્લાદેશ માં રહી ચુક્યો છે સુપરસ્ટાર, જાણો અભિનેતા ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Pappu Yadav Health: ધરપકડ બાદ પપ્પુ યાદવની તબિયત બગડી, IGIMS થી પટનાની PMCH હોસ્પિટલમાં કરાયા શિફ્ટ.
PM Modi on US Trade Deal: PM મોદી અને ટ્રમ્પની દોસ્તીનો નવો અધ્યાય! ટ્રેડ ડીલ બાદ વડાપ્રધાને વ્યક્ત કર્યો આનંદ, વિશ્વના સૌથી મોટા વેપારી કરાર પર કહી આ મોટી વાત
Yamuna Expressway Accident: મથુરામાં કાળમુખા કન્ટેનરે મુસાફરોને કચડ્યા: યમુના એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત.
Piyush Goyal: ભારત-અમેરિકા ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક જાહેર: ભારતીય નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલરનું બજાર ખુલશે, જાણો ખેડૂતો અને માછીમારોને શું થશે ફાયદો.
Exit mobile version