294
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દુનિયામાં મંકિપોક્સ(Mokeypox)ના ખતરાની વચ્ચે ભારતમાં રાહતની ખબર છે.
મીડિયા રિપોર્ટ મુજબ યુપીના ગાઝિયાબાદ(UP Gaziabad)માં પાંચ વર્ષની છોકરીનો મંકિપોક્સનો ટેસ્ટ નેગેટીવ આવ્યો છે.
એટલે કે ભારત(India)માં હજુ સુધી મંકિપોક્સની એન્ટ્રી થઈ નથી.
હવે જેનો ટેસ્ટ નેગેટીવ(negative) આવ્યો છે તેના સેમ્પલ પુણે(Pune)ની વાયરોલોજી ઈન્સ્ટીટ્યુટમાં મોકલાયા છે અને ત્યાં તેની ફરી વાર તપાસ કરવામાં આવશે.
જોકે બાળકીના પરિવારજનોને આઇસોલેટ કરવામાં આવ્યા છે અને રિપોર્ટ્સનું રિઝલ્ટ ન આવી જાય ત્યાં સુધી તેઓને અલગ જ રહેવા માટે જણાવવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : તો શું આ વર્ષે પણ ચોમાસામાં પાણી પુરવઠો ખંડિત થશે-ભાંડુપ પમ્પીંગ સ્ટેશનમાં પાણી ભરાવાનો BMCને લાગે છે ડર- જાણો વિગતે
You Might Be Interested In