200
Join Our WhatsApp Community
- ભારત-બ્રિટન વચ્ચે હવે 31 ડિસેમ્બર બાદ પણ ફ્લાઈટ સેવા સ્થગિત રહી શકે છે.
- દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના 6 કેસ મળ્યા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સંકેતો આપ્યા છે
- નોંધનીય છે કે, 23થી 31 ડિસેમ્બર સુધી બ્રિટનથી આવતી-જતી તમામ ફ્લાઈટ સેવા સ્થગિત કરી દીધી હતી.
You Might Be Interested In