212
Join Our WhatsApp Community
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેર સલૂનની દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે. અગાઉ ચાની કિટલીઓ અને પાનના ગલ્લા બંધ કરાવવામાં આવ્યા હતા.
નવો આદેશ ન આવે ત્યાં સુધી શહેરમાં હેર સલૂન બંધ રહેશે.
શહેરમાં કોરોનાની સ્થિતિ ગંભીર બનતાં કોર્પોરેશન દ્વારા જાહેર કે અન્ય સ્થળોએ લોકો એકઠા ન થાય તે બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
એક તરફ ખાટલા નથી ત્યારે બીજી તરફ બસમાં તૈયાર કરવામાં આવેલી મોબાઈલ હોસ્પિટલ ધુળ ખાય છે…
You Might Be Interested In
