Site icon News Continuous Bureau | Mumbai

આવતીકાલથી ગુજરાત માં કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લામાં 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન અપાશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર

ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ ૧લી મેથી રાજ્યના કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા ૧૦ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ જાહેરાત કરી હતી

Join Our WhatsApp Channel

ગુજરાતે ભારતના સ્વદેશી વેક્સિન ઉત્પાદકોને અઢી કરોડ વેક્સિન ડોઝ માટે ઓર્ડર આપી દીધો છે. વધુને વધુ વેક્સિન ડોઝ મળે તે માટે ગુજરાત સરકાર સતત આ બંને કંપનીઓના પરામર્શમાં છે.

શુક્રવાર સાંજ સુધીમાં ૩ લાખ વેક્સિન ડોઝ હવાઇમાર્ગે ગુજરાત આવી રહ્યા છે અને તેથી શનિવારથી ૧૦ જિલ્લાઓમાં યુવાનોના વેક્સિનેશનનો શુભારંભ થઈ જશે.

એક દિવસ આરામ કર્યા બાદ મુંબઇ શહેરમાં ફરી કોરોના ના કેસ વધ્યા. જાણો નવા આંકડા.

LK Advani Admitted To Hospital ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ અપોલોમાં સારવાર શરૂ, તબિયત સ્થિર
Election Commission Bows To Outrage Over SIR સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ઝૂક્યું ચૂંટણી પંચ, ૨૪ કલાકની અંદર બદલી નાખ્યા બે મોટા નિયમો..
Delhi Police Statement After Dipke Detention તિરંગા માર્ચ પર મોટો વિવાદ! અભિજિત દીપકેની અટકાયત બાદ પોલીસની લાલ આંખ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સાવધાન
Abhijit Dipke Detained Outside Residence ઘરેથી નીકળતાં જ અભિજિત દીપકેની અટકાયત કનોટ પ્લેસમાં તિરંગા માર્ચ માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે લીધા તાબામાં
Exit mobile version