Site icon News Continuous Bureau | Mumbai

 એક દિવસ આરામ કર્યા બાદ મુંબઇ શહેરમાં ફરી કોરોના ના કેસ વધ્યા. જાણો નવા આંકડા.

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 4192  કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 82 દર્દીઓના મોત નીપજ્યા છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,40,507 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 5650 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 88% થયો છે

હાલ શહેરમાં 64,018 એક્ટિવ કેસ છે.

મુલુંડ ટોલનાકા પહેલા કરતા પહોળો બનશે, ટ્રાફિક જામથી લોકોને મુક્તિ મળશે. આ છે યોજના…

Malad Stock Market Fraud શેરબજારમાં કમાણીની ઘેલછા ભારે પડી મલાડમાં દંપતીએ 10 રોકાણકારોને 46 લાખનો ચૂનો ચોપડ્યો
Worli BEST Substation Theft સાર્વજનિક સંપત્તિ પર તસ્કરોની નજર વરલીમાં બેસ્ટના પાવર સ્ટેશનમાંથી લાખોની કિંમતના કોપર કેબલની ચોરી; તપાસ તેજ
Dadar Cyber Fraud એક્સબેંકર પણ ભેજાબાજોના શિકાર બન્યા મતદાર યાદી સુધારવાના નામે ફોન કરી ગઠિયાઓએ ખાતામાંથી ખંખેરી લીધા ૭ લાખ રૂપિયા
Khar Pub Attack મુંબઈમાં વિદેશી નાગરિક પર જીવલેણ હુમલો ખારમાં પબ બહાર નજીવી બાબતે યુગાન્ડાના યુવકને નિર્દયતાથી પીટી નાખ્યો!
Exit mobile version