87
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Central Government : સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી કિરેન રિજિજુ ( Kiren Rijiju ) સંસદના બજેટ સત્ર પહેલા સંસદના બંને ગૃહોમાં રાજકીય પક્ષોના ફ્લોર લીડર્સ સાથે બેઠક કરશે. સર્વપક્ષીય બેઠક ( All-party meeting ) 21મી જુલાઈ, 2024ના રોજ સવારે 11 વાગ્યે મેઈન કમિટી રૂમ, સંસદ ભવન ( Parliament ) એનેક્સી, નવી દિલ્હી ખાતે યોજાશે.
સંસદનું બજેટ સત્ર ( Parliament Budget Session ) 22મી જુલાઈ, 2024ના રોજ શરૂ થશે અને સરકારી કામકાજની આવશ્યકતાઓને આધીન, સત્ર 12મી ઓગસ્ટ, 2024ના રોજ સમાપ્ત થઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In