274
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
ચક્રવાતી તોફાનને લીધે સાગર ભૂષણ ઑઇલ રિગ પર 101 લોકો ફસાઈ ગયા હતા તેમ જ ઍકોમોડેશન એસ એસ 3 પર 196 લોકો ફસાઈ ગયા હતા. આ તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે અત્યારે 90 લોકો લાપતા છે. જુઓ મધદરિયે થયેલા ઑપરેશનનો વીડિયો.
ભારતીય #નૌસેનાએ તોફાની #દરિયા વચ્ચે #બોમ્બે હાઇ પર 300થી વધુ ને #બચાવ્યા. 90 લોકો #લાપતા. જુઓ ભયાનક પરિસ્થિતિ નો વિડીયો….#IndianNavy #RESCUE #300people #bombayhigh #stromysea #Missing #90people pic.twitter.com/qwbUvdwPWn
— news continuous (@NewsContinuous) May 19, 2021
You Might Be Interested In