News Continuous Bureau | Mumbai
Parliament : સંસદીય કાર્ય મંત્રી શ્રી પ્રહલાદ જોશી ( Prahlad Joshi ) સંસદના સત્રની શરૂઆત પહેલા સંસદના ( Parliament session ) બંને ગૃહોમાં રાજકીય પક્ષોના નેતાઓ ( Political party leaders ) સાથે બેઠક કરશે. આ સર્વપક્ષીય બેઠક ( All-party meeting ) આવતીકાલે એટલે કે 30 જાન્યુઆરી, 2024ના રોજ સવારે 11:30 વાગ્યે સંસદ લાયબ્રેરી બિલ્ડીંગ, નવી દિલ્હીમાં યોજાશે.
સંસદનું સત્ર 31 જાન્યુઆરી, 2024ના રોજ રાષ્ટ્રપતિના સંબોધન સાથે શરૂ થશે અને સરકારી કામકાજની આવશ્યકતાઓને આધીન, 9 ફેબ્રુઆરી, 2024ના રોજ સમાપ્ત થઈ શકે છે. કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2024 ના રોજ વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે.
આ સમાચાર પણ વાંચો : Google Maps : પર આંધળો ભરોસો કરવો ભારે પડ્યો, જીપીએસને ફોલો કરતા સીડી ઉપર ફસાઈ ગઈ..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

