News Continuous Bureau | Mumbai
Digital India: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) ડિજિટલ ઈન્ડિયા પહેલના 9 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ડિજિટલ ઈન્ડિયા એક સશક્ત ભારતનું પ્રતીક છે જે ‘જીવનને સરળ બનાવવા’ અને પારદર્શિતાને વેગ આપે છે.
Digital India: MyGovIndia દ્વારા X પર એક થ્રેડ શેર કરતા, પ્રધાનમંત્રીએ લખ્યું:
“ડિજિટલ ઈન્ડિયા એક સશક્ત ભારત છે, જે ‘જીવનની સરળતા’ અને પારદર્શિતાને વેગ આપે છે. આ થ્રેડ ટેક્નોલોજીના અસરકારક ઉપયોગને કારણે એક દાયકામાં થયેલી પ્રગતિની ઝલક આપે છે.”
Today, India celebrates 9 years of the Digital India initiative by the Modi Government, transforming lives across the nation.
The impact of #DigitalIndia is staggering—check out these numbers that will blow your mind.#NewIndia#9YearsOfDigitalIndia pic.twitter.com/6Fct5FZ0ju
— MyGovIndia (@mygovindia) July 1, 2024
આ સમાચાર પણ વાંચો: Sunita Williams: અવકાશમાં અટવાયેલી સુનિતા વિલિયમ્સ શું હવે વાપસી કરશે, ઈસરો ચીફે આપ્યું આ નિવેદન… જાણો શું કહ્યું ઈસરોના વડા સોમનાથે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)